હૈયામાં હેત ભરપૂર કૃષ્ણ પ્રેમમાં .. હૈયામાં હેત ભરપૂર કૃષ્ણ પ્રેમમાં ..
મીરાંએ ઝાલ્યો તંબૂરો, બની કૃષ્ણ દિવાની.. મીરાંએ ઝાલ્યો તંબૂરો, બની કૃષ્ણ દિવાની..
શા કાજે તરસાવી તમે મુજને .. શા કાજે તરસાવી તમે મુજને ..
હવે તમે મારા બન્યા છો ગિરવર ગિરધારી.. હવે તમે મારા બન્યા છો ગિરવર ગિરધારી..
હું તો તારામાં એકરૂપ થતી જાઉં છું. હું તો તારામાં એકરૂપ થતી જાઉં છું.